પોતાના જ શહેરમાં પ્રેમ કરો, પેટ્રોલ મોંઘુ છે જરા બચત કરો !!

તમે તો બહુ મોટા માણસ કહેવાય, અમારા મેસેજનો જવાબ થોડી આપો !!

છેતરાતા હતા ત્યાં સુધી ફેવરીટ લિસ્ટમાં હતા, જેવા છેતરાવાની ના પાડી બ્લેક લિસ્ટમાં આવી ગયા !!

છોકરીઓ રોટલી ભલે બે જ ખાય, પણ 40 પાણીપુરી ખાવાનું કાળજું રાખે છે !! 😂😂😂😂😂😂😂