આંખ તારી હોય કે મારી, બસ એમાં આંસુ ક્યારેય ના હોવા જોઈએ !!

જેમ ચા વગર સવાર અધુરી લાગે, બસ એમ જ તારા વગર મને મારી આ જિંદગી અધુરી લાગે છે !!😍❤

એક LOYAL PARTNER, એક સુંદર PARTNER કરતા 100 ગણો સારો હોય છે !!❤😎

સિધ્ધાંતો દફન થઈ રહ્યા છે દિવાલો મા હવે માત્ર સોનાના ઘર બન્યા છે દિલો માં💯😎

કોયલ ટહુકીને ઉડી ગઇ વનમાં ટહુકો હજી કણસ્યા કરે છે મનમાં😚😌

ક્યારેક તો તું વિચારીશ, કે મારા જેવો પ્રેમ તને બીજા કોઈએ નથી કર્યો !!😚😌

પ્રેમ થી માની જઈશ કે...😀 24 કલાકમાં તમારો પ્રેમ તમારા હાથમાં અપાવે એવા બાબાની મુલાકાત કરું....🙄🤔

*તારો હાથ મારા હાથમાં હુંફાળો લાગશે* *આ શિયાળો પણ મને ઉનાળો લાગશે*.🪴🌸🪴

લોકો ખારાશના કારણે દરિયા કાંઠેથી જ પાછા વળી ગયા, બાકી ઊંડા ઉતર્યા હોત તો મોતી હતા...💯😌

*ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા...* *કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.*💯❤😍

મારી નજર, તારી નજરનો સ્પર્શ પામે..ત્યારે જીવન સંપૂર્ણ લાગે.❤💔

રાત ઢળી પડે ને અજવાશ થાય...💋.તારી હર એક યાદ થી જ મારી સવાર થાય😍😊

જેના વગર એક દિવસ નહોતો વીતતો, 😌એના વગર વરસો વિતાવી દીધા અને એ પણ ખુશી ખુશી !!😚💔

મેં એને કીધું કે થોડું ચાલવાનું રાખ જાડી થઇ ગઈ છો અને એ બીજા સાથે ચાલી ગઈ બોલો !!💔😭

જયારે તમારું WORK તમારા 😚MOOD કરતા વધારે IMPORTANT બની જશે, ત્યારે તમને SUCCESSFUL 😎થતા કોઈ નહીં રોકી શકે !!💯

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો, થોડો સમય જવા દો પછી જોઈએ કેટલો નિભાવો છો !!😌😚💯